આચરસંહિતા / ચૂંટણી ટાણે સુરત પોલીસના ચેકિંગમાં 15 સોનાના બિસ્કીટ અને 63 લાખ રોકડા મળ્યા, તપાસનો રેલો કોના સુધી જશે?

During vehicle checking at Neyol check post in Surat, police seized two vehicles with valuables worth Rs 1,16,99,700.

સુરતમાં નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે રૂપિયા 1,16,99,700ના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપ્યા, ઈસમો પાસેથી 63,88,700 રોકડા, 15 સોનાના બિસ્કીટ મળ્યા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ