બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / During the investigation police found 119 porn videos from businessman Raj Kundra

ના હોય! / રાજ કુન્દ્રા પાસેથી મળ્યા 119 પોર્ન વીડિયો, આટલા કરોડમાં વેચવાનો હતો પ્લાન

Arohi

Last Updated: 11:58 AM, 21 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

50 હજાર રૂપિયા આપીને જામિન મળવનાર કુન્દ્રાને લઈને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે

  • રાજ કંન્દ્રા પાસે મળી આવ્યા 119 પોર્ન વીડિયો 
  • 9 કરોડમાં તેને વેચવાનો હતો પ્લાન 
  • 50 હજારમાં મળ્યા જામિન 

અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેમને સોમવારે જામિન મળી ગયા છે. જ્યાર બાદ તેમને આજે છોડી મુકવામાં આવશે. 50 હજાર રૂપિયા આપીને જામિન મળવનાર કુન્દ્રાને લઈને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે કે રાજ કુન્દ્રાની પાસેથી તેમને 119 અશ્લીલ વીડિયો મળ્યા હતા જેને તે 9 કરોડ રૂપિયામાં વેચવાના હતા. 

9 કરોડમાં વેચવાના હતા 119 પોર્ન વીડિયો 
રિપોર્ટ અનુસાર મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે તપાસ દરમિયાન પોલીસને બિઝનેસમેન રાજ કુન્દ્રાના મોબાઈલ, લેપટોપ અને એક હાર્ડ ડિસ્કમાંથી 119 અશ્લીલ વીડિયો મળ્યા છે. આ વીડિયોને 9 કરોડ રૂપિયામાં વેચવાની યોદના બનાવવામાં આવી રહી હતી. 

50 હજારમાં મળ્યા જામિન 
મજીસ્ટ્રેટ કોર્ટે 50 હજાર રૂપિયા પર તેમને જામિન આપ્યા છે. આ પહેલા કંન્દ્રાએ દાવો કર્યો હતો કે તેને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ વધી ગઈ હતી. પોલીસે તેની પણ પુછપરછ કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Businessman investigation pornography case raj kundra રાજ કુન્દ્રા Raj kundra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ