બોલિવૂડ / કસરત કરતી વખતે દીપિકા પાદુકોણે કર્યું એવું કે વીડિયો થયો વાયરલ 

During the exercise, Deepika Padukone did something that went viral

રોપ સાથે એક્સસાઈઝ લેતી વખતે દીપિકા તેની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસના સોંગ લુંગી ડાન્સના સ્ટેપ્સ કરવાનું શરૂ કરી દીધું. યાસ્મિને આ વીડિયોના કેપશનમાં લખ્યું હતું, વીકએન્ડ મોટિવેશન. દીપિકા પાદુકોણ એક પરફેક્ટ કોમ્બિનેશન છે જે મેહનત અને મસ્તી કેવી રીતે કરવી તે જાણે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ