Video / Ind vs SL: શ્રીલંકા ગયેલા ગુજરાતી ક્રિકેટરે કર્યું એવું કે સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ 

during first t20 between india and shrilanka cricketer hardik pandya was seen singing shrilankan national anthem

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટી-ટ્વેન્ટી શ્રેણીની પ્રથમ મેચ પહેલા ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડયા તેની આ હરકતથી સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ