અમદાવાદ / જૂના ગીતા મંદિર બસસ્ટેન્ડ પાસેથી ખોદકામ દરમિયાન મળી આવ્યું એવું કે લોકોમાં કૌતુક.. 

During excavations near the old Gita temple bus stand, it was found that people were amazed.

અમદાવાદમાં જૂના ગીતા મંદિર પાસે ખોદકામ કરતાં આજે એક ટનલ મળી આવી હતી. આ ટનલની તપાસ કરતાં તે પૌરાણિક સમયની લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે જૂના બસસ્ટેન્ડ પાસે ફરતે એક દીવાલ આવેલી છે. જ્યાં ખોદકામ કરતાં આજે એક ટનલ મળી આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ