અર્થવ્યવસ્થા / IMFનો રિપોર્ટઃ કોરોનાના કારણે દેશનું દેવું ઐતિહાસિક સ્તરે, પરંતુ GDP ગ્રોથના મામલે નંબર 1

During corona pandemic india debt to gdp ratio increased high level 90 percent imf

કોરોના સંકટના કારણે દેશનું દેવું-જીડીપી રેશિયો ઐતિહાસિક લેવલ પર પહોંચી ગયો છે. વર્ષ 2020માં દેશનું દેવું-જીડીપી રેશિયો 74 ટકાથી વધીને 90 ટકા સુધી પહોંચી ગયો છે. પરંતુ GDP ગ્રોથના મામલે નંબર 1 પર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ