પોલંપોલ / યુપીમાં ચૂંટણી અગાઉ ત્રણ ત્રણ ગાડીઓમાંથી મળ્યા એટલા રૂપિયા કે ગણતરી માટે મશીન મંગાવવા પડ્યા

during checking kanpur so much cash

યુપીમાં કાનપુરના કાકાદેવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચૂંટણીને લઈને થઈ રહેલા ચેકીંગ દરમિયાન એક વાનમાંથી પાંચ કરોડ રૂપિયા રોકડા ઝડપાયા છે. તો વળી સ્વરૂપ નગર વિસ્તારમાંથી પોલીસને 1 કરોડથી વધારે રોકડા મળ્યા છે. પોલીસે આ મામલાની તપાસ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ