ઘરેલૂ ઉપાય / બદલાતી સીઝનમાં દવાઓને કહો 'ના', રસોડાની આ 5 વસ્તુઓ કરશે મદદ

during changing weather try these natural antibiotics instead of pills

જો તમને પણ આ બદલાતી સીઝનમાં શરદી ખાંસી અને વાયરલ ઈન્ફેક્શન થઈ રહ્યું છે અને તમે પણ ડોક્ટરને પૂછ્યા વિના જ OTC ડ્રગ્સ લઈ રહ્યા છો તો તમારે આજે જ તમારી આ આદત બદલી લેવી જરૂરી છે. આ દવાઓ તમારી હેલ્થને નુકસાન કરે છે. આ સિવાય તમે રસોઈની જ કેટલીક ચીજોનો ઉપયોગ કરીને સ્વસ્થ રહી શકો છો. જે તમારા માટે અસરદાર હોઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ