ભેટ / ગીફટમાં આપ્યું લેપટોપ, ભારત જોડો યાત્રા પર નીકળેલ રાહુલ ગાંધીએ બાળકનું વચન કર્યું પૂર્ણ

during bharat jodo yatra rahul gandhi laptop gift for a maharashtra boy

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રા દરમિયાન વધુ એક વચન પૂર્ણ કરતા જોવા મળ્યા હતા. રાહુલે એક બાળકને લેપટોપ ગિફ્ટ કર્યું જેથી વાંચવામાં કોઈ તકલીફ ન પડે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ