ના હોય! / અનુષ્કાએ આ કારણે રણબીર કપૂરને મારી દીધો હતો જોરદાર લાફો, ગુસ્સામાં લાલચોળ થઈ ગયો હતો એક્ટર

during ae dil hai mushkil shooting anushka sharma slapped ranbir kapoor

અનુષ્કા શર્મા અને રણબીર કપૂરે ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અનુષ્કાએ રણબીરને લાફો મારી દીધો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ