ચાઈનીઝ ઈન્કનો જાદુ! / અમદાવાદમાં નકલી નહીં અસલી નોટથી જ મોટાપાયે ચીટિંગ, ગઠિયાની ટ્રિક જાણીને ચોંકી ઉઠશો

Duplicate Rs 2000 currency notes Ahmedabad cheating

અમદાવાદ સહિત કેટલીક જગ્યા પર નકલી નોટનો કારોબાર કરવાના નામે ચી‌‌ટિંગ કરતી ટોળકી સક્રિય થઈ છે. બે હજારની નોટ પર ચાઈનીઝ ઈન્ક લગાવીને પાણીમાં તેને ધોઈ નાખે છે. આંખોના ખેલ પર વિશ્વાસ કરીને લોકો લાખો રૂપિયા ગુમાવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ