સુરત / બે ભાઇઓએ બનાવ્યું 'ડુપ્લિકેટ' ઓઈલ બનાવવાનું કારખાનું, 6 મહિના બાદ થયો પર્દાફાશ

Duplicate oil manufacture factory Mankna village kamrej surat

ધીરે ધીરે 'ડુપ્લિકેટ' શબ્દ અત્ર, તત્ર, સર્વત્ર થઇ જવા લાગ્યો છે. ઉંચો નફો કરવા માટે લોકો તમામ ક્ષેત્રમાં ડુપ્લિકેટ વસ્તુઓ બનાવીને લોકોને છેતરીને વેચે છે. ત્યારે સુરતમાં ડુપ્લિકેટ ઓઈલ બનાવવાનું કારખાનું મળી આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ