તપાસ / BSF કેમ્પમાંથી મળી આવ્યું 170 કિલો નકલી ઘી, આસિ. કમાન્ડરે નોંધાવી ફરિયાદ

Duplicate ghee found in BSF camp gandhinagar ahmedabad

હાલની પરિસ્થિતિમાં તમામ પ્રકારની ખાણીપીણીમાં નકલી પદાર્થોનો ઉપયોગ થઇ રહ્યો છે. નકલી તેલ, દૂધ, ઘી સહિતના અનેક ખાદ્ય વસ્તુઓ નકલી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે બીએસએફ કેમ્પમાં નકલી ઘી પધરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ