ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બનાસકાંઠા / ડીસામાં એક વર્ષ અગાઉ ઝડપાયેલા ઘીના નમૂના FSLમાં ફેલ, અત્યાર સુધી વેપારીએ કેટલાયને નકલી ઘી ખવડાવી દીધું હશે?

Duplicate ghee factory sealed Deesa Banaskantha

બનાસકાંઠાના ડીસા શહેરમાં આજે નકલી ઘી બનાવતી ફેક્ટરી સીલ કરાઈ છે. એક વર્ષ અગાઉ ઝડપાયેલા ઘીના નમૂના FSLમાં ફેલ થતા આજે આ ઘી બનાવતી ફેક્ટરીને પોલીસે સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ