કાંડ / ખાતર બાદ હવે નકલી બિયારણ કૌભાંડનો ખેડૂતે કર્યો પર્દાફાશ, તપાસ શરૂ

Duplicate cotton seed in Mansa GIDC

રાજ્યમાં ખાતર કૌભાંડ બાદ નકલી બિયારણ કાંડ સામે આવ્યુ છે. માણસામાં નકલી બિયારણ મામલે તપાસ શરૂ કરી છે. માણસામાં GIDCમાં કૃષિ વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે. માણસામાં GIDCમાં બિયારણના 25 યુનિટ આવેલા છે. બિયારણ ડેપોમાંથી 10 થેલી બોગસ બિયારણ ઝડપાયું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ