અજાયબી! / આવી ગયું છાણથી ચાલતું ટ્રેક્ટર: CNGની જેમ જ બાયોમિથેનનો કર્યો ઉપયોગ, ખાસિયત જોરદાર

Dung powered tractor arrives uses biomethane same as CNG features strong

બ્રિટિશ વૈજ્ઞાનિકોએ ગાયના છાણથી ચાલતુ એક ટ્રેક્ટર બનાવ્યું છે. આ ટ્રેક્ટર અનામી કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટ્રેક્ટરનું પરફોર્મન્સ સામાન્ય ટ્રેક્ટરની જેમ જ હશે. સાથે જ પ્રદુષણ પણ ઓછુ કરશે. આ ટ્રેક્ટર માટે લગભગ 100 ગાયોના છાણને એકત્ર કરી બાયોમેથીનમાં ફેરવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ