આણંદ / ડમ્પર ચાલકો બેફામ! ઉમરેઠ-ડાકોર માર્ગ પર ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટમાં લેતા 5 વર્ષની બાળકીનું મોત, અન્ય 2 ઇજાગ્રસ્ત

Dumper drivers reckless! 5-year-old girl killed, 2 others injured after dumper driver hits Activa on Umreth-Dakor road

આણંદના ઉમરેઠ-ડાકોર રોડ પર અકસ્માત સર્જાતા 5 વર્ષીય બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. પુરઝડપે આવતા ડમ્પરે એક્ટિવાને અડફેટે લીધા એક્ટીવા પર સવાર બાળકીનું મોત નિપજવા પામ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ