લાલિયાવાડી / મહેસાણામાં શિક્ષક ખુદ ભુલ્યા શિક્ષાના પાઠ, પગારે માણસ રાખી પોતાને બદલે મોકલે છે ડમી ટીચર

Dummy teacher in mehsana government school

મહેસાણામાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે. એક શિક્ષક છેલ્લા 3 વર્ષથી શાળામાં ગયા જ નથી તો બીજા શિક્ષક કોઈ અન્ય બેરોજગાર યુવાનને પોતાને બદલે ફરજ ઉપર મોકલી રહ્યા હતા અને એ બોરજગાર યુવાનનો પગાર પણ આપી રહ્યા હતા. હવે જ્યાં શિક્ષકો જ આવા ગફલા કરતા હોય તે વિદ્યાર્થીઓને શું શીખવી શકે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ