ડમી / વલસાડઃ વિદ્યાર્થીના બદલે ધોરણ 10ની પુરક પરીક્ષા આપતો શિક્ષક ઝડપાતા ચકચારમચી

Dummy teacher caught in 10 exams at valsad school

વલસાડમાં વિદ્યાર્થીની જગ્યાએ શિક્ષક પરીક્ષા આપતો પકડાયો હોવાની ઘટના બની છે. વલસાડની કુસુમ વિદ્યાલયમાં અત્યારે ધોરણ 10ની પુરક પરીક્ષા ચાલી રહી છે. ત્યારે પૂરક પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના બ્લોક નંબર 69માં સેલવાસના એક વિદ્યાર્થીનો નંબર હતો. જો કે પરીક્ષા દરમિયાન સહી કરવા જતી વખતે ડમી વિદ્યાર્થી હોવાનું સામે આવ્યુ હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ