બોર્ડ પરીક્ષા / મોડાસામાં મામાની જગ્યાએ પરીક્ષા આપતો ભાણેજ ઝડપાયો, જાણો રાજ્યમાં કેટલા કોપી કેસ

Dummy students copy case gseb board exam gujarat

હાલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ચાલી રહી છે. શિક્ષણ ગુણવતાયુક્ત બની રહે માટે પરીક્ષામાં ચોરી ન થાય અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. રાજ્યમાં પરીક્ષા દરમિયાન કોપી કરતાં 17 વિદ્યાર્થી ઝડપાતા તેમના સામે કેસ નોંધાયા છે તો અન્ય 2 ડમી વિદ્યાર્થીઓ પણ પરીક્ષાખંડમાંથી ઝડપાયા છે. 

બ્રેકિંગ ન્યૂઝ