એલર્ટ / ડુમ્મસ અને સુવાલી બીચ પર જતા પહેલા આ વાંચી લેજો નહીંતર..., સુરત પોલીસે બહાર પાડ્યું જાહેરનામું

Dummas and Suvali beaches are closed for visitors in surat

ગુજરાતમાં એક તરફ વરસાદનું જોર ઘટી રહ્યું છે પરંતુ બીજી બાજુ 22 જુલાઈ બાદ ફરીવાર વરસાદનું જોર વધશેની આગાહી વચ્ચે સુરત પોલીસે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ