ચોંકાવનારું / Viral Video : માર્ક્સ ઓછા આપ્યા તો વિદ્યાર્થીઓએ શિક્ષકને ઝાડ સાથે બાંધીને માર માર્યો, ઝારખંડમાં આઘાતજનક ઘટના

dumka students beat teacher video viral jharkhand

ઝારખંડના દુમકાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 9માં ધોરણના વિદ્યાર્થીઓએ શિક્ષકને ઝાડ સાથે બાંધીને માર માર્યો છે. જાણો શું છે કારણ...

બ્રેકિંગ ન્યૂઝ