ભારે કરી / લગ્ન કરવાનો ચસ્કો! પૂર જોઈને આખી જાન ભાગી ગઈ પણ વરરાજા ટસના મસ ન થયા, VIDEO જોઈ લોટપોટ થઈ જશો

dulhe ka video shadi ka video dulha dulhan ka video wedding day video

ગામ દેહાતના લગ્નમાં તમે અવાર-નવાર જોયુ હશે કે લગ્નના દિવસે ધોધમાર વરસાદ આવી શકે છે. જેનાથી જાનને કન્યાના ઘર સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં જાનૈયાઓને છોડીને પહેલા વરરાજાને પહોંચાડવાનો ઉપાય શોધવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ