વરરાજા હરખાયા / પોતાની સાથે બળદને પણ સજાવી ધજાવીને દુલ્હનને લેવા ઉપડ્યા વરરાજા, VIDEO જોનારા ખુશ થઈ ગયા

dulha viral video groom on hackery today viral video

સોશિયલ મીડિયામાં લગ્ન સાથે જોડાયેલા ક્યુટ વીડિયો અવાર-નવાર વાયરલ થતા હોય છે. ખાસ કરીને વરરાજા-કન્યાના વીડિયો યુઝર્સને જોવા ખૂબ ગમે છે. ક્યારેક તેમની ક્યુટ મોમેન્ટ વાયરલ થાય છે તો ક્યારેક લગ્ન દરમ્યાન વરરાજા-કન્યા મજાક-મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ