ચીમકી / પોતાના મતવિસ્તારમાં પાણીની સમસ્યાના કારણે આ ધારાસભ્યએ બાંયો ચડાવી, આંદોલન કરવાની આપી દીધી ધમકી

due to water crises mla rais his voice for public

ઉનાળામાં પાણીનો પોકાર શરુ થઇ ગયો છે. બનાસકાંઠા બાદ ભાવનગરમાં પીવાના પાણીને લઇને ધારાસભ્ય આવ્યા જનતાની વ્હારે.. જો પાણી નહી મળે તો આંદોલનની ઉચ્ચારી ચીમકી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ