ચેતી જજો! / આ કારણોથી મહિલાઓ થાય છે વંધ્યત્વનો શિકાર, લક્ષણ જણાય તો તરત લો ડૉક્ટરની સલાહ

due to these reasons women are the victims of infertility

ડોકટરોના જણાવ્યા અનુસાર જો કોઈ મહિલાને પેટના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો થતો હોય અને માસિક અનિયમિત હોય તો તે વંધ્યત્વનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તાત્કાલિક સારવાર શરૂ કરવી જોઈએ. સમયસર સારવારથી આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ