ચિંતા વધી / ડેલ્ટા+ વેરિયન્ટના કારણે ગુજરાતના આ શહેરમાં ટેન્શન વધ્યું, તંત્રમાં મચી દોડધામ

Due to the Delta + variant, tension has increased in this city of Gujarat

દેશના 11 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લગભગ 48થી વધુ કેસ  સામે આવી ચૂક્યા છે. ત્યારે  વડોદરામા શંકાસ્પદ કેસ જણાતા તંત્ર દોડતું થયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ