વરસાદ / રાજ્યમાં રેલવે અને હવાઈ સેવા અસ્તવ્યસ્તઃ ૩૨ ટ્રેન રદ કરી દેવાઈ

Due to rain railway and plan schedule problem

રાજ્યભરમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે અમદાવાદ-રાજકોટ અને વડોદરા સહિતનાં રેલવે અને હવાઇ વ્યવહાર ખોરવાયો છે. ૩ર ટ્રેન રદ થઇ છે આઠ જેટલી ટ્રેન ત્રણથી ચાર કલાક મોડી દોડી રહી છે. અને મોટી સંખ્યામાં ફલાઇટ પણ તેના નિયત સમય કરતાં મોડી પડતાં અનેક પ્રવાસી અટવાઇ ગયા છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ