દિલ્હી / પ્રદુષણને કારણે દિલ્હીમાં ફ્લાઈટો મોડી, નોઈડામાં 5 નવેમ્બર સુધી સ્કુલો બંધ રહેશે

Due to pollution, flights to Delhi will late and school closed till November 5

દિલ્હીમાં પ્રદુષણની સ્થિતિ બહું જ ગંભીર થઈ ગઈ છે. રવિવારની સવારે 10 વાગે એક્યુઆઈ (એર ક્વોલીટી ઈંડેક્સ) આ સીઝનમાં પહેલીવાર 625 સુધી પહોંચીં ગયું છે. ફ્લાટો મોડી થઈ રહી છે. તો બીજી તરફ 32 ફ્લાઈટો ડાઈવર્ટ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ