પશુપાલન / બનાસકાંઠામાં વગર વરસાદે પશુપાલકોની હાલત કફોડી, દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતા સહાયની માગણી

Due to lack of rain, there was a shortage of fodder in Deesa

ડીસામાં 12 જેટલી ગૌશાળા તેમજ પાંજરાપોળ છે. તેમાં 21 હજાર કરતા વધુ પશુ આ આશ્રિત છે, પશુધનને નિર્વાહ કરવા માટે રોજે રોજ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને ઘાસચારાની જરૂર પડે છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ