આનંદો / ભારે વરસાદને કારણે ગુજરાતના 9 ડેમ હાઈએલર્ટ પર, 207 ડેમમાંથી 5 ડેમ છલાકાયા

Due to heavy rains, 9 dams on high alert in Gujarat, 5 out of 207 dams overflowed

ગુજરાતના બધાજ ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની સારી આવક થઈ છે. જેમા 207 પૈકી 5 ડેમ પાણીથી છલોછલ ભરાઈ ગયા છે. જ્યારે 9 ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ