અમદાવાદ / મેઘરાજાએ ગણેશજીની મૂર્તિઓનું કામ બગાડ્યું, મૂર્તિકારો ચિંતિત

Due to Heavy Rain not color  Ganesh Statue worker

અમદાવાદ સહિત રાજ્યભરમાં ભેજવાળું વાતાવરણ, વરસાદ અને કેટલાક જિલ્લાઓમાં આવેલા પૂર પછી વરસાદના વાતાવરણના પગલે ગણપતિની મૂર્તિ બનાવતા કારીગરોને ભારે નુકશાન થયું છે. 2જી સપ્ટેમ્બરથી શરૂ થતાં ગણેશ ઉત્સવ માટે હજુ હજારોની સંખ્યામાં મૂર્તીઓની કામગીરી અધૂરી હોવાનું જાણવા મળ્યું છે. સતત વરસાદ અને ભેજના પગલે મોટાભાગની તૈયાર થયેલી મૂર્તિઓમાં હજુ કલર કામ પણ શરૂ કરી શકાયું નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ