મેઘમહેર / રાજ્યના 205 જળાશયોમાં ગત વર્ષ કરતાં અઢી ગણું પાણીનો સંગ્રહ, ઉનાળાની ચિંતા પૂર્ણ

due to heavy rain gujarat all dam overflow

રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં 100 ટકા વરસાદ નોંધાયો છે. શ્રીકાળ વરસાદ થતાં જળાશયોમાં પાણીની આવક થઈ છે. ગત વર્ષ કરતા આ વર્ષે અઢી ગણો પાણીનો સંગ્રહ કરાયો છે. રાજ્યમાં 205 મોટા જળાશયોમાં 7 લાખ 58 હજાર મિલિયન ક્યુબેક પાણીનો સંગ્રહ કરાયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ