વરસાદ / દેશમાં પૂરનો પ્રકોપ, ઉત્તરાખંડમાં 2 દિવસ વરસાદનું હાઈ એલર્ટ

Due to Heavy rain flood in Uttarakhand rain landslide affects the people

દેશના અનેક રાજ્યો ભારે વરસાદના કારણે પૂરમાં ફસાયેલા છે. ઉત્તરાખંડ સહિત દેશના અનેક ભાગોમાં વરસાદ અને પૂરનો પ્રકોપ ચાલી રહ્યો છે. પહાડી વિસ્તારોથી લઈને મેદાની ભાગો સુધી પૂરની સ્થિતિ જીવલેણ બની છે. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન અને વરસાદની માહિતિ મળી રહી છે. અનેક જગ્યાઓએ વાદળ ફાટવાની ઘટનાઓ પણ બની છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના ઉત્તરકાશી, ટિહરી, પૌડી, રુદ્રપ્રયાગ અને કુમાઉના અનેક ભાગમાં આજે પણ મુશળધાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ