બોલિવૂડ / ધમાકેદાર એન્ટ્રી સાથે 'કપિલ શર્મા શો'ની થશે વાપસી, પણ કોરોનાને કારણે થશે આ મોટો ફેરફાર

due to covid-19 serge in india kapil sharma to start shooting for his comedy show in dubai

કોમેડી કિંગ કપિલ શર્મા પોતાનો શો ઓફ એર થયા પછી હવે નેટફ્લિક્સ જેવા ઇન્ટરનેશનલ OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહ્યો છે. જોકે, કપિલ શર્મા શોની શૂટિંગ ભારતમાં નહીં પણ આ જગ્યાએ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ