Coronavirus / ચીનમાં કોરોનાનો કહેર પણ ભારતમાં ચાઈનીઝ ફોનની ધૂમ, 1 મિનિટમાં વેચાયા 200 કરોડના આ સ્માર્ટફોન

due to coronavirus impact  Xiaomi Mi 10 series phone sells

Xiaomiની નવી સીરીઝ Mi 10 લોકોમાં ખુબ જ જાણીતી બની છે. કંપની તાજેતરમાં જ આ સીરીઝનો Mi 10 સ્માર્ટ ફોન ચીનમાં લોન્ચ થયો. આ ફોનનો પ્રથમ સેલ 14 ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેમાં 108 મેગાપિક્સલ 5G ફોનને લઇ લોકો એટલા ઉત્સુક જોવા મળ્યા કે પ્રથમ જથ્થો માત્ર 1 મિનિટમાં જ વેચાઇ ગયો. ગીજમો ચાઇના પર છપાયેલ રિપોર્ટ મુજબ આ ફોને 1 મિનિટમાં 2000 મિલિયન યુઆનનો આંકડો પાર કર્યો હતો જેની ભારતીય કિંમત 200 કરોડ રૂપિયા થવા જાય છે. 

બ્રેકિંગ ન્યૂઝ