નિર્ણય ક્યારે ? / ગુજરાતમાં અનેક શાળાઓએ જાતે જ બંધ કર્યું ઓફલાઇન શિક્ષણ, સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી વાલીઓની માંગ

due to corona parents and students wants online classes

કોરોનાનું સંક્રમણ વધતા રાજ્યની વિવિધ શાળા અને કોલેજોએ લીધા સ્વેચ્છિક નિર્ણયો. ક્યાંક શાળા કોલેજોમાં ઓફલાઇન શિક્ષણકાર્ય બંધ તો ક્યાંક વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

બ્રેકિંગ ન્યૂઝ