નિર્ણય / કચ્છના આહિર સમાજનો મહત્વનો નિર્ણય, જન્માષ્ટમીની આ રીતે કરાશે ઉજવણી

due to corona Kutch Ahir Samaj will celebrate janmashtami at home

જન્માષ્ટમી પર્વની ઘડીઓ ઘડાઈ રહી છે.દર વર્ષે ભારે ઉત્સાહ અને આનંદભેર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. જોકે કોરોના મહામારીના કારણે કચ્છમાં આહીર સમાજે જન્માષ્ટમીની ઉજવણી ઘરબેઠા કરવાનો નિર્ણય લીધો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x