લાલ 'નિ'શાન

Video / રાજકોટમાં બિન સચિવાલયની પરીક્ષા રદ્દ થવાને મામલે ઉમેદવારો મોટી સંખ્યામાં પહોંચ્યા કલેક્ટર ઓફીસ

બિન સચિવાલય સહિતની ગૌણ સેવા પસંદગી દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષા રદ થતાં રાજકોટમાં NSUIના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. ઉમેદવારો અને NSUIના આગેવાનોએ મળીને રાજકોટ કલેક્ટર ઓફિસે વિરોધ કર્યો. આ વિરોધ પ્રદર્શનને કોંગ્રેસ અને AAPના કાર્યકરોએ સમર્થન આપ્યું. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ઉમેદવારોએ વિરોધ કર્યો. ત્યાર બાદ વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ