રેલ્વે વિભાગ / ઓડિશામાં આવેલા ફેની વાવાઝોડાના કારણે ગુજરાતની આ ટ્રેનો કરાઇ રદ્દ

Due to the Fanny storm in Orissa, the trains have been canceled due to the hurricane

ઓડિશામાં આવેલા ફેની વાવાઝોડાના કારણે દક્ષિણ ભારતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે હવે પશ્ચિમ રેલ્વે દ્વારા પુરી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. પુરી એક્સપ્રેસ ટ્રેનને રદ કરવામાં આવતા મુસાફરો રેલ્વે સ્ટેશને અટવાયા હતા. એકાએક ટ્રેન રજ થતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ફેની વાવાઝોડાની દહેશતને લઇ અમદાવાદ રેલવે વિભાગે પણ પુરી-અમદાવાદ અને અમદાવાદ-પુરી રૂટની ટ્રેન રદ્દ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ