વિવાદ / ઉત્તર ગુજરાતની નામચીન ડેરીનો મહાનિર્ણય, GCMMFને દૂધસાગરનાં રામરામ!

Dudhsagar Dairy will be free from the bondage of Gujarat Milk Marketing Federation

દૂધસાગર એટલે ઉત્તર ગુજરાતની સૌથી મોટી અને નામચીન ડેરી. છેલ્લાં અનેક વર્ષોથી સતત ખોટનો ધંધો કરી રહી અને તેનાં કારણે ક્યાંકને ક્યાંક અંદરો-અંદર ખેંચતાણ ચાલી રહી છે. તેવામાં દૂધ સાગરે સૌથી મોટો ચોંકાવનારો નિર્ણય લીધો છે અને અચાનક ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનાં બંધનમાંથી છેડો ફાડી લીધો છે. પરંતુ શા માટે અને શા કારણે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ