Good News / ગુજરાતના 6.50 લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર, દૂધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો, જાણો કેટલો

Dudhsagar Dairy has increased the purchase price of milk

મહેસાણાની દૂધ સાગર ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. દૂધસાગર ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો છે. જે નિર્ણયથી 6 લાખ 50 હજાર પશુપાલકોને સીધો લાભ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ