ઓટો / આ સુપર બાઈક ભારતમાં થઈ લોન્ચ, શાનદાર લુક્સ અને ફીચર્સ જાણી તરત જ લેવાનું મન થઈ જશે

Ducati Panigale V2 Launched In India Know Price And Features

લક્ઝરી સુપરબાઈક બનાવતી ઈટલીની કંપની Ducatiએ ભારતમાં Panigale V2 બાઈક લોન્ચ કરી દીધી છે. આ સુપર બાઇકની એક્સ શોરૂમ કિંમત 16.99 લાખ રૂપિયા છે. Ducati મુજબ, આ મોટરસાયકલમાં રેસ, સ્પોર્ટ અને સ્ટ્રીટ આ 3 રાઇડિંગ આપવામાં આવ્યા છે અને બાઇકચાલક હેન્ડલમાં આપેલાં સ્વિચગેયરનો ઉપયોગ કરતા તેમાંથી કોઈ એક મોડ પસંદ કરી શકે છે. દરેક રાઈડિંગ મોડની સેટિંગ્સને નવા 4.3 ઈંચ TFT ઈન્સ્ટ્રૂમેન્ટ કન્સોલ દ્વારા એડજસ્ટ કરી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ