નવું લોન્ચ / બાઈકના ચાહકો માટે ગૂડ ન્યૂઝ, DUCATIએ લોન્ચ કરી શાનદાર ફિચર્સવાળી બાઈક, જાણો શું છે કિંમત

DUCATI panigale new segment bike launch ex showroom range start from 26 lakh

ડુકાટી ઇન્ડિયાએ તેની ફ્લેગશિપ સુપરબાઇક રેન્જ પૈનિગેલ વી4 (Panigale V4)ના 2022 વેરિયન્ટને ભારતમાં લોન્ચ કરી છે. આ ત્રણ મોટરસાઇકલ V4, V4 S અને V4 SP2 છે.

બ્રેકિંગ ન્યૂઝ