ખુશખબર / હવે દુનિયાભરમાં ધૂમ મચાવશે કાશ્મીરની આ વસ્તુઓ

Dubai's company will buy kashmiri apple and agriculture food

નવાં કાશ્મીરનાં કેસર, સફરજન, મસાલા તેમજ અન્ય ઉત્પાદનો હવે દુનિયાભરમાં ધૂમ મચાવશે. દુબઇનું લુલુ ગ્રૂપ કાશ્મીરી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આગળ આવ્યું છે. આ ગ્રૂપ ખેડૂતો પાસેથી ઉત્પાદનોની સીધી ખરીદી કરી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ