નિર્ણય / હવે આ દેશમાં પણ બનશે સંત શિરોમણી જલારામ બાપાનું મંદિર, સરકારે આપી મંજૂરી

dubai government approves the jalaram temple built in dubai

જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુકડો એ પરંપરામાં માનનારા સંત શિરોમણી જલારામ બાપાનું મંદિર હવે દુબઇમાં બનશે. દુબઇમાં વસતા ભારતીયોને અને ખાસ કરીને ગુજરાતીઓને હવે ટૂંક સમયમાં જલારામ બાપાના દર્શન દુબઇમાં કરવાનો લાભ મળશે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ