Construction / દુનિયામાં આ પ્રકારની સૌપ્રથમ મોટી ઈમારત બની દુબઈમાં, હકીકત જાણીને ચક્કર ખાઈ જશો

 Dubai embarks 2 storied 3d printed building for government office purpose

દુનિયાની સૌથી મોટી 3D પ્રિન્ટેડ ઇમારત દુબઇમાં તૈયાર થઇ રહી છે જેનો ઉપયોગ દુબઇ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. 2030 સુધી 25% ઇમારતોને 3D કરવાની યોજના હાથ ધરાઈ છે. આ ઇમારતની ડિઝાઇન બોસ્ટનની એપિસ કોર કંપની દ્વારા બનાવવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ