શ્રીનગર / DSP દેવેન્દ્રના સંબંધીઓના ઘરે દરોડા, જે વસ્તુઓ ઝડપાઈ તે જાણીને ચોંકી જશો

dsp devendra singh relative raided in srinagar cash arms recovered

શ્રીનગરમાં સુરક્ષા એજન્સીઓએ ડીએસપી દેવેન્દ્ર સિંહના સંબંધીઓના ઘરે દરોડા પાડ્યા છે. રિપોર્ટ મુજબ, સુરક્ષા એજન્સીઓએ એક બેન્ક ઓફિસર, એક ડૉક્ટરના ઘરે શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત શ્રીનગરના ઇન્દિરા નગરમાં સ્થિત શિવ મંદિરમાં પણ તપાસ કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ