Diwali 2019 / દિવાળી સમયે ફટાકડાના ભાવ આસમાને અને ડ્રાયફ્રૂટસના ભાવમાં થયો ઘટાડો

dry fruit price drops in market

દિવાળીના તહેવારોની ઉજવણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે  લોકો તહેવારોને લગતી ખરીદી કરી રહ્યા છે ત્યારે મુખવાસ કે મીઠાઈમાં ઉપયોગમાં લેવાતાં કાજુની ખરીદી પર આ વર્ષે લોકોએ વધારે ખર્ચ કરવો નહીં પડે. કારણકે આ વર્ષે કાજુના ભાવમાં રૂ.200નો ઘટાડો થયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ