વિચિત્ર નિયમ / બાલ્કનીમાં કપડા સુકવશો તો લાગશે 20,000 રૂપિયાનો દંડ, આ દેશમાં લાગૂ થયા નવા નિયમ

 dry clothes in the balcony in abu dhabi you will have to pay a fine

સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબૂ ધાબીમાં એક અલગ પ્રકારનું વિચિત્ર ફરમાન જાહેર કરવામા આવ્યું છે. અહીં બાલ્કનીમાં કપડા સુકવવાને લઈને કડક ચેતવણી આપી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ